દિયા મિર્ઝા સાડીનું એકથી એક શાનદાર કલેક્શન બતાવ્યું દિયા મિર્ઝાનો વીડિયો હેડલાઇન્સમાં છે દિયા મિર્ઝા દરેક આઉટફિટમાં સુંદર લાગે છે સાડીમાં દિયા આકાશમાંથી ઉતરતી પરી જેવી લાગે છે દિયાએ પોતાના અભિનયથી ઈન્ડસ્ટ્રીમાં એક ઓળખ બનાવી છે. પોતાના લગ્નમાં પણ દિયાએ લહેંગા છોડીને લાલ સાડી પહેરી હતી. દિયા મિર્ઝાએ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા છે લગ્નના થોડા મહિનાઓ પછી દિયાએ પુત્ર અવયાનને જન્મ આપ્યો. આજે પણ દિયાની ફિલ્મ 'રહેના હૈ તેરે દિલ મેં' પસંદ કરવામાં આવે છે ઈન્સ્ટાગ્રામ પર દિયાને 50 લાખથી વધુ લોકો ફોલો કરે છે