હિના ખાને પોતાની બોડીને મેન્ટેન રાખી છે હિના ખાન ઘણી બોલ્ડ અને હોટ લાગી રહી છે હિના ખાન ઈંસ્ટાગ્રામ પર હોટ ફોટો શેર કરે છે હિના ખાને ઓરેન્જ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું ફોટોમાં હિના કાતિલ પોઝ આપી રહી છે ઓરેન્જ શોર્ટ ડ્રેસમાં હિના ખુબ જ હોટ લાગી રહી છે હિના ખાનની અદાઓ પર ફિદા છે લાખો ફેન્સ હિના ખાન ટીવીની પોપ્યુલર એક્ટ્રેસમાંની એક છે હિના ઓટીટી પર ડેબ્યુ કરી ચુકી છે બિગ બોસ બાદ હિનાની ફેન ફોલોઈંગ વધી ગઈ છે