અભિનેત્રી દરેક લૂકમાં કહેર વર્તાવે છે


અભિનેત્રી પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે


સોનમની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે


પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી


તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે


આ તસવીરમાં જીન્સના બેટન ખોલી પોઝ આપી રહી છે સોનમ


અભિનેત્રી તેની ફિલ્મો કરતા લુક્સને કારણે વધુ ચર્ચામાં રહે છે


અભિનેત્રીને ફરવાનો ખુબ જ શોખ છે


અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે


(All Photos-Instagram)