એક્ટ્રેસ મોનાલિસાની ગ્લેમરસ તસવીરો વાયરલ મોનાલિસા દરેક લૂકમાં સુંદર લાગે છે અભિનેત્રીનો સ્કર્ટમાં કાતિલ અંદાજ જોવા મળ્યો મોનાલિસાની તસવીરોએ લગાવી આગ અભિનેત્રી હોટ પોઝ આપતી જોવા મળી ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપ્યા મોનાલિસા ભોજપૂરી એક્ટ્રેસ છે બિકિની તસવીરોને લઈને પણ ચર્ચામાં રહે છે મોનાલિસાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થાય છે ચાહકો પણ તેના અંદાજને પસંદ કરે છે