રાય લક્ષ્મી દક્ષિણની જાણીતી અભિનેત્રી અને મોડલ છે

કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી ભાષાની ફિલ્મોમાં કામ કરે છે.

અભિનેત્રી આ દિવસોમાં વેકેશનનો આનંદ માણી રહી છે

રાય લક્ષ્મીએ વેકેશનની તસવીરો પણ શેર કરી છે.

અભિનેત્રી વિદેશમાં સુંદર બીચ પર પોતાની લક્ઝરી લાઈફ જીવી રહી છે.

તસવીરોમાં અભિનેત્રીને અલગ-અલગ રંગના સ્વિમસૂટ અને બિકીનીમાં જોઈ શકાય છે.

અભિનેત્રીએ ભોજપુરી સ્ટાર પવન સિંહ સાથેના મ્યુઝિક વિડિયો 'કરંટ'માં જોવા મળી હતી.

રાય લક્ષ્મીનું નામ એમએસ ધોનીની એક્સ ગર્લફ્રેન્ડ તરીકે લેવામાં આવે છે.

આ દિવસોમાં તે 2 તેલુગુ ફિલ્મો ગેંગસ્ટર 21 અને આનંદા ભૈરવીનું શૂટિંગ કરી રહી છે.

All Photo Credit: Instagram