શિલ્પા શિંદે અંગૂરી ભાભી બનીને લોકોના દિલ જીતી લીધા હતા.

જે બાદ તેણે બિગ બોસ 11નું ટાઈટલ પણ જીત્યું હતું.

શિલ્પા શિંદેનો જન્મ 28 ઓગસ્ટ 1977ના રોજ મુંબઈમાં થયો હતો.

સિરિયલ ભાબીજી ઘર પર હૈથી શિલ્પાની લોકપ્રિયતામાં વધારો થયો હતો

જોકે, વર્ષ 2016 દરમિયાન વિવાદને કારણે શિલ્પાએ શો છોડી દીધો હતો.

કાર્ડ છપાયા બાદ શિલ્પા શિંદે લગ્ન તોડી નાખ્યા હતા

વાસ્તવમાં શિલ્પા શિંદેએ એક્ટર રોમિત રાજ સાથે સગાઈ કરી લીધી હતી.

બંનેએ 29 નવેમ્બર 2009ના રોજ ગોવામાં લગ્ન કરવાનું પણ નક્કી કર્યું

લગ્નના બે દિવસ પહેલા જ શિલ્પાએ લગ્ન તોડી નાખ્યા હતા.

All Photo Credit: Instagram