રાજ્યમાં હજુ ચાર દિવસ મેઘરાજા જમાવટ કરશે


હવામાન વિભાગના મતે 26 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં મેઘમહેર થશે


24, 25 અને 26 ઓગસ્ટના સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થશે


રાજ્યમાં સિઝનનો 41.42 ટકા વરસાદ