રજનીકાંતને સાઉથના સુપરસ્ટાર કહેવામાં આવે છે.

રજનીકાંત આ દિવસોમાં તેમની ફિલ્મ 'જેલર'ને લઈને ચર્ચામાં છે

ફિલ્મના લોન્ચ પર રજનીકાંતે પોતાની દારૂની લત વિશે વાત કરી હતી.

રજનીકાંતે કહ્યું હતું કે, “દારૂ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી.

‘એક સમય હતો જ્યારે હું માત્ર દારૂ, સિગારેટ પીતો હતો અને નોન-વેજ ખાતો’

રજનીકાંતે કહ્યું, “પણ પછી મારી પત્નીના પ્રેમે મને બદલી નાખ્યો

રજનીકાંતે કહ્યું, “જો મારા જીવનમાં દારૂ ન હોત. તો હું સમાજની સેવા કરતો હોત.

‘જો દારૂ ના પીધું હોત તો હું અભિનયમાં વધુ સારો દેખાવ કરી શક્યો હોત’

ફિલ્મ 'જેલર' રજનીકાંત સાથે અભિનેત્રી તમન્ના ભાટિયા જોવા મળી રહી છે.

તમામ તસવીરો ગૂગલ પરથી લેવામાં આવી છે.