સાઉથ સુપર સ્ટાર એક્ટ્રેસ તમન્ના ભાટિયા આજકાલ ખુબ ચર્ચામા છે



લાઇટ ગ્રીન સાડીમાં તમન્ના ભાટિયાનો કાતિલ અંદાજ



હાલમાં જ તમન્ના ભાટિયાએ લાઇટ ગ્રીન સાડીમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે



એક્ટ્રેસે ગ્રીન એન્ડ પિન્ક કલરના પટ્ટાવાળી સાડીમાં કેમેરા સામે પૉઝ આપ્યા છે



લૂકને પુરો કરવા એક્ટ્રેસે ગળામાં હેવી નેકલેસ અને માથામાં બન કર્યુ હતુ



કાનોમાં મોટા ઝૂંમકા, માથામાં બિન્દી અને મિનિમલ મેકઅપ કેરી કર્યો છે



તાજેતરમાં જ તમન્ના પોતાના લેટેસ્ટ ગીત 'કાવલા'ને લઈને ચર્ચામાં રહી છે



અભિનેત્રી તેની વેબ સીરિઝ 'લસ્ટ સ્ટોરીઝ 2' થી ચર્ચામાં આવી હતી



33 વર્ષીય તમન્ના પોતાના બૉયફ્રેન્ડને લઇને પણ ચર્ચામાં છે



તમન્ના સાઉથની બૉલ્ડ એક્ટ્રેસ છે અને સોશ્યલ મીડિયા ક્વિન પણ છે