ભોજપુરી અભિનેત્રી નીલમ ગિરી સોશિયલ મીડિયા હિટ છે

હાલમાં જ નીલમે ફ્રોકમાં ફોટોશૂટ કરાવ્યું છે

નીલમ ગિરીએ ઇન્સ્ટાગ્રામ પર ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે

નીલમે યલો ફ્રોકમાં તસવીરો શેર કરી છે

અભિનેત્રીએ જાંબલી રંગના ફ્રોકમાં પણ ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રીની સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

અભિનેત્રીએ ભોજપુરી ફિલ્મ 'ધનિયા હમાર નયા બાડી હો'થી ડેબ્યૂ કર્યું હતું.

નીલમ ગિરીના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 3.1 મિલિયન ફોલોઅર્સ છે.

અભિનેત્રી તેના અપડેટ્સ ચાહકો સાથે શેર કરતી રહે છે

All Photo Credit: Instagram