રાજકોટ લોકસભા સીટ પરથી ભાજપે પરસોતમ રૂપાલાને ઉમેદવાર જાહેર કર્યા છે

રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલાએ પંગતમાં બેસીને ભોજન લીધુ હતું

પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાના ઘરે તેમણે પંગતમાં બેસી ભોજન લીધું હતું

પરસોત્તમ રૂપાલાની એક બાજુ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને બીજી બાજુ ડો.ભરત બોઘરાએ ભોજન લીધું હતું.

ડોક્ટર ભરત બોઘરાના પિતા ખોડાભાઈ બોઘરા કમળાપુર ગામમાં રહે છે.



સોશિયલ મીડિયા પર પરસોત્તમ રૂપાલાએ લખ્યું જસદણ તાલુકાના પ્રવાસ દરમિયાન આજરોજ કમળાપુર ખાતે જિલ્લા પંચાયર બેઠકના આગેવાનો



કાર્યકર્તાઓની મુલાકાત કરીને તેમની સાથે સંવાદ કર્યો.



ગામમાં ચૂંટણી પ્રચાર કરતાં પરસોતમ રૂપાલા



રૂપાલાએ જમણવારની તસવીરોના કેપ્શનમાં લખ્યું, કાઠિયાવાડી જમણની જમાવટ,પંગત અને સંગતની રંગત !



તસવીર સૌજન્યઃ પીટીઆઈ

Thanks for Reading. UP NEXT

વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા મંત્રી ભાનુબેન બાબરીયા

View next story