ધન વૈભવ માટે રાખડી બાંધવાની આ છે વિધિ


રક્ષાબંધન સાથે પૌરાણિક કથા છે જોડાયેલી


જેમાં એક કથા મા લક્ષ્મી સાથે જોડાયેલી છે.


રક્ષા બંધને મા લક્ષ્મીની પૂજા કરવી શુભ મનાય છે.


ભાઇના હાથમાં રાખડી બાંધતા પહેલા કરો આ વિધિ


રાખડી બાંધતા પહેલા મા લક્ષ્મીની કરો પૂજા


આ દિવસ કનકધારા સ્ત્રોતનું કરો પઠન


કૃષ્ણ ભગવાનને પણ અવશ્ય રાખડી બાંધો


મા લક્ષ્મીના આશિષથી ધનધાન્યમાં થશે વૃદ્ધિ