બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ બોલ્ડનેસ માટે જાણીતી છે

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરી છે

રકુલ પ્રીતે લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે

જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ અને ખૂબસૂરત લાગી રહી છે.

તેણે સાઉથ સિનેમાથી લઈને બોલિવૂડ સુધીની સફર કરી છે

હાલમાં જ રકુલ પ્રીતે ડિઝાઇનર ગાઉનમાં ફોટોશૂટ કરાવ્યું છે

તેણે કેમેરા સામે કિલર પોઝ આપ્યા છે

રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે

All Photo Credit: Instagram