અમાયરા દસ્તૂરનો રિવલિંગ જમ્પશૂટમાં જોવા મળ્યો એકદમ સેક્સી અંદાજ



તાજેતરમાં જ એક્ટ્રેસે ઇન્સ્ટા પર પોતાની ખાસ તસવીરો શેર કરી છે



આમાં એક્ટ્રેસ શિમરી જમ્પસૂટમાં એકથી ચઢિયાતા પૉઝ આપી રહી છે



લૂકને પુરો કરવા એક્ટ્રેસ વાળને ખુલ્લા રાખ્યા છે અને મિનિમલ મેકઅપ કેરી કર્યો છે



એક્ટ્રેસે પ્રિન્ટેડ જમ્પશૂટમાં પોતાનું સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



30 વર્ષીય એક્ટ્રેસ બૉલીવુડ જ નહીં સાઉથ ઇન્ડ્સ્ટ્રીમાં પમ ધમાલ મચાવી ચૂકી છે



અમાયરા દસ્તૂરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી



અમાયરાએ ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે



જાહેરાતો કામ કર્યા બાદ અમાયરાએ 2013માં ફિલ્મ ઈશ્કથી એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી



અમાયરા બૉલીવુડમાં 25 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે



અમાયરા ફિલ્મોની સાથે સાથે સોશ્યલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ રહે છે