Photos: ઓફ શોલ્ડર ગાઉનમાં રકુલ પ્રીતનો અનોખો અંદાજ

રકુલના હોટ લુક્સે ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો

બી-ટાઉનની જાણીતી અભિનેત્રી રકુલ પ્રીત સિંહ આ દિવસોમાં તેના સ્ટાઇલિશ લુકને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે ચાહકો તેની તસવીરો પર જોરદાર લાઈક અને કોમેન્ટ કરે છે.

હાલમાં જ રકુલ પ્રીત સિંહે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ફેન્સ વચ્ચે શેર કરી છે.

આ તસવીરોમાં અભિનેત્રીની હોટનેસ જોઈને યૂઝર્સના દિલ ઝડપથી ધડકવા લાગ્યા છે.

આ તસવીરોમાં રકુલ પ્રીત સિંહે સફેદ રંગનો ઓફ શોલ્ડર ગાઉન પહેર્યું છે.