સ્ટાર એક્ટ્રેસ અને મૉડલ એમી જેક્સને એરપોર્ટ પર મોડી રાત્રે પૉઝ આપ્યા હતા



ગઇ રાત્રે એમી જેક્સને એરપોર્ટ પર યંગ ગર્લ લૂક્સને કેરી કર્યો હતો



એરપોર્ટ પર દિલચસ્પ અંદાજમાં એમી જેક્સન સ્પૉટ થઇ હતી



એમી આગામી ફિલ્મ ''ક્રેક'' માં જોવા મળશે, તેનો નવા અંદાજ ખુબ વાયરલ થયો છે



એમી જેક્સને તેના બોયફ્રેન્ડ, એક્ટર-મ્યુઝિશિયન એડ વેસ્ટવિકે સાથે સગાઇ કરી લીધી છે



તાજેતરમાં જ એડએ એમીને સ્વિત્ઝલેંડના એક બ્રિજ પર પ્રપોઝ કર્યું હતું



એડ વેસ્ટવિક લોકપ્રિય સિરીઝ ”ગોસિપ ગર્લ”માં ચક બાસ તરીકેની ભૂમિકા માટે જાણીતા છે



તાજેતરમાં જ બંને ન્યૂયોર્કમાં છે અને સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરતાં જોવા મળ્યા હતા



એમીએ 2019 તેના પુત્ર એન્ડ્રીયાસને જન્મ આપ્યો હતો. એમી અને જ્યોર્જની સગાઈ જાન્યુઆરી 2019માં થઈ હતી



એમી જેક્સનની તમામ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે