બ્લેક થાઈ સ્લિટ ડ્રેસમાં Rakul Preet Singhએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ હંમેશા તેની હોટનેસને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જ્યારે પણ અભિનેત્રી તેની ગ્લેમરસ તસવીરો શેર કરે છે ત્યારે ચાહકોના હોશ ઊડી જાય છે તાજેતરમાં અભિનેત્રીએ તેના ખૂબ જ સેક્સી ફોટોશૂટની તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ સુંદર લુકમાં જોવા મળી રહી છે. અભિનેત્રી રકુલ પ્રીત સિંહ હંમેશા તેના અદભૂત ફેશન સ્ટેટમેન્ટથી ધ્યાન ખેંચે છે. જ્યારે પણ તે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે ત્યારે તેના લુકને જોઈને ફેન્સના હોશ ઉડી જાય છે. તાજેતરમાંઅભિનેત્રી રકુલ પ્રીતે ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરીને ચાહકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.