રકુલપ્રીત સિંહે ફરી એકવાર બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે રકુલપ્રીત સિંહ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે રકુલપ્રીત સિંહ નેવી બ્લુ કલરના બ્લેઝર અને ટ્રાઉઝરમાં ફોટોશૂટ કરાવ્યું છે રકુલપ્રીત સિંહ ખૂબ જ કિલર લુકમાં જોવા મળી રહી છે. રકુલપ્રીત સિંહે લખ્યું કે- તમે ક્યારેય હારતા નથી કે જીતતા નથી.. તમે હંમેશા શીખો છો. રકુલપ્રીત સિંહે કેમેરાની સામે ઘણા આકર્ષક પોઝ આપ્યા છે સોશિયલ મીડિયા પર રકુલપ્રીત સિંહ તસવીરો શેર કરતી રહે છે રકુલ પ્રીત સિંહે 10 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કર્યું હતું. તેણે કન્નડ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું તેની છેલ્લી ફિલ્મ ‘ડોક્ટર જી’ હતી All Photo Credit: Instagram