એક્ટ્રેસ રુકુલ પ્રિત સિંહનો હોટ અંદાજ



વ્હાઈટ શિમરી ડ્રેસમાં જોવા મળી રકુલ



હોટ અંદાજમાં સ્પોટ થઈ રકુલ પ્રિત



એક્ટ્રેસની તસવીરો વાયરલ થઈ



જેકી ભગનાનીના જન્મદિવસની પાર્ટીમાં રકુલ પહોંચી હતી



બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે



ઘણી વખત સાથે જોવા મળે છે કપલ



ચાહકો પણ આ કપલને ખૂબ જ લાઈક કરે છે



પાર્ટી દરમિયાન રકુલે જેકી સાથે શાનદાર પોઝ આપ્યા



તેમની આ તસવીરો વાયરલ થઈ છે