રવિના ટંડને જંગલ સફારીનો વીડિયો શેર કર્યો છે



અભિનેત્રીએ ઈન્સ્ટા પર આ તસવીરો શેર કરી છે

ખુલી જીપમાં બેસી પોઝ આપી રહી છે રવિના

રવિના મધ્ય પ્રદેશમાં વેેકેશન એન્જોય કરી રહી છે

રવિનાએ ફોરેસ્ટ અધિકારીઓનો સોશિયલ મીડિયા પર આભાર માન્યો

રવિનાની પોસ્ટ પર ફેન્સ ખુબ કોમેન્ટ કરી રહ્યા છે



સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રી

ઈન્સ્ટાગ્રામ પર રવિનાના ફોલોઅર્સની યાદી પણ ઝડપથી વધી રહી છે.

દરેક લુકમાં સુંદર લાગે છે અભિનેત્રી

(All Photo Instagram)