બોલિવૂડની એક્ટ્રેસ રકુલ પ્રીત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે

તે પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે

રકુલ પ્રીતે તાજેતરમાં લાલ બોડીકોન ડ્રેસમાં તસવીરો પોસ્ટ કરી છે

રકુલ પ્રીતે બ્લેઝર સાથે રેડ ડ્રેસમાં બોલ્ડ લાગી રહી છે

સોશિયલ મીડિયા પર રકુલ પ્રીતના લાખો ચાહકો છે

રકુલ પોતાના ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે

રકુલ પ્રીત તેના લુક, સ્ટાઇલ, ડ્રેસિંગ સેન્સ અને બોલ્ડનેસ માટે જાણીતી છે.

રકુલ પ્રીત સિંહ તેની અપકમિંગ ફિલ્મ 'થેન્ક ગૉડ'ને લઇને છવાયેલી છે

ફિલ્મ 'થેન્ક ગૉડ'માં રકુલ પ્રીત સિંહ એકવાર ફરીથી અજય દેવગન સાથે દેખાશે.

All Photo Credit: Instagram