બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ હાલમાં વેકેશન માણી રહી છે.

તેણે ઇન્સ્ટાગ્રામ પર વેકેશનની તસવીરો શેર કરી છે.

હાલમાં રકુલ માલદીવમાં વેકેશન માણી રહી છે.

એક્ટ્રેસે માલદીવના બીચ પર બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું છે

એક્ટ્રેસની બિકિનીમાં તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે.

રકુલ માલદીવના પાટિના બીચ પર એન્જોય કરી રહી છે.

અભિનેત્રી સતત પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

અભિનેત્રી તેના બોયફ્રેન્ડ અને અભિનેતા જેકી ભગનાની સાથે પહોંચી છે

રકુલ સાયન્સ-ફિક્શન તમિલ ફિલ્મ 'અલયાન'માં જોવા મળશે.

All Photo Credit: Instagram