બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ તેના લગ્નની લઇને ચર્ચામાં છે



રકુલ પ્રીત સિંહે નવા વર્ષની ઉજવણીની કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં તે દરિયાની રેતીમાં રમતી જોવા મળી રહી છે



રકુલ પ્રીત સિંહે ટુ પીસ પહેર્યા છે અને તે હંમેશાની જેમ ખૂબ જ હોટ લાગી રહી છે.



તસવીરો શેર કરતી વખતે તેણે કેપ્શન લખ્યું, આને કેન્ડિડ પોઝિંગ કહેવાય છે.



તસવીરમાં રકુલ હવામાં રેતી ફેંકતી જોવા મળી રહી છે



તે હાલમાં ફિલ્મમેકર જેકી ભગનાનીને ડેટ કરી રહી છે



એક રિપોર્ટ અનુસાર, રકુલ પ્રીત સિંહ જેકી ભગનાની સાથે લગ્ન કરશે



રકુલ પ્રીત સિંહે Yaariyanથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું



All Photo Credit: Instagram