રકુલ પ્રીત સિંહે ફરીથી સુંદર તસવીરો શેર કરી છે એક્ટ્રેસે એથનિક લૂક શેર કર્યો છે એક્ટ્રેસનો સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં પણ દબદબો છે રકુલ પ્રીત ફિલ્મ 'થેન્ક ગૉડ'ને લઇને ખુબ ચર્ચામાં છે એક્ટ્રેસનો પ્રિન્ટેડ ચણીયા ચોળી અને ટ્રેડિશનલ લૂક ખુલ્લા વાળ અને કાનોમાં ઝૂમકા વાળો લૂક એક્ટ્રેસનો આ દિવાળી સ્પેશ્યલ એથનિક લૂક છે એક્ટ્રેસે તસવીરો ઇન્સ્ટા પર શેર કરી છે