અભિનેત્રી હિના ખાનનો દિવાળી લુક હાલમાં ચર્ચામાં છે

ઘરના આંગણે રંગોળી કરતી જોવા મળી હિના

પિંક કલરના ડ્રેસમાં સુંદર લાગી રહી છે અભિનેત્રી

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

હિનાની દરેક સ્ટાઈલ ફેન્સને પસંદ આવે છે

ઈન્ડિયન લુકમાં પણ સુંદર લાગે છે હિના

સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે હિના ખાન

વ્હાઈટ સાડીમાં હિનાનો કાતિલ અંદાજ

હિનાની ફેન ફોલોઈંગ પણ મોટી છે

(All Photo Intstagram)