22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે

પરંતુ લોકોના મનમાં તેમને ક્યારે રામલલાના દર્શન થશે

તે પ્રશ્ન સતાવી રહ્યો છે

આમ આદમી માટે 23 જાન્યુઆરીથી દર્શન માટે પ્રવેશ દ્વાર ખોલવામાં આવશે

રામ જન્મભૂમિ મંદિરમાં આરતી પાસ લેવા માટે બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે

દિવસમાં ત્રણ વખત રામલલાની આરતી અને દર્શન થશે

સવારે 6.30 કલાકે, બપોરે 12 કલાક અને સાંજે 7.30 કલાકે આરતી થશે

આરતીમાં સામેલ થવા માટે ટ્રસ્ટ દ્વારા પાસ સિસ્ટમ બનાવવામાં આવી છે

આરતી માટેનો પાસ ઓનલાઈન લેવો પડશે

અન્ય જાણકારી માટે તમે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની વેબસાઇટના મુલાકાત લઈ શકો છો

તમામ તસવીર સૌજન્યઃ ટ્વિટર