અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે આ મહોત્સવને લઈ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે ભગવાન રામ અને માતા સીતાના વિવાહનો ઉત્સવ આજે પણ ધામધૂમથી મનાવવામાં આવે છે ભગવાન રામ અને માતા જાનકીના જ્યારે લગ્ન થયા ત્યારે તે ક્ષણ અત્યંત શુભ અને મનમોહક હતી ધાર્મિક માન્યતાઓ અનુસર માગશર સુદ પાંચમના દિવસે ભગવાન શ્રીરામ અને માતા સીતાના લગ્ન થયા હતા આજે પણ આ તિથિ શુભ માનવામાં આવે છે. વિવાહ પંચમીના દિવસે ભગવાન રામ અને માતા સીતાના લગ્નોત્સવ તરીકે મનાવવામાં આવે છે રામ સીતાના લગ્નને લઈ અયોધ્યામાં અનોખો માહોલ હોય છે