શનિદેવ લોકોને કર્મોના આધાર પર ફળ આપે થે શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે શનિવારના દિવસે કેટલાક ખાસ કામ કરવા શુભ મનાય છે આમ કરવાથી શનિદેવની કૃપા રહે છે શનિવારે સુંદરકાંડ અને હનુમાન ચાલિસાના પાઠ કરો શનિદેવની પૂજામાં કાળા તલના તેલનો ઉપયોગ કરો શનિવારે કાળી ગાયની પૂજા કરવી જોઈએ આમ કરવાથી ખરાબ પ્રભાવ દૂર થાય છે શનિદેવ લોકોને કર્મોના આધાર પર ફળ આપે છે શનિવારે ખાસ પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે