માધુરી દિક્ષીતની ગણતરી બોલિવૂડની ટોચની અભિનેત્રીમાં થાય છે માધુરી દરેક લુકમાં સુંદર લાગે છે તાજેતરમાં માધુરીએ ગ્રીન સાડીમાં તસવીરો શેર કરી છે માધુરી ભારતીય પોષાકમાં કહેર વર્તાવે છે માધુરી પોતાની ફિટનેસને લઈને પણ સજાગ રહે છે માધુરી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે માધુરી ફિલ્મોની જેમ તેની સુંદરતા માટે પણ જાણીતી છે માધુરી તેના ડાન્સ માટે પણ જાણીતી છે માધુરીની સ્માઈલ પણ ફેન્સને ખુબ પસંદ આવે છે (All Photos-Instagram)