સાઉથ એક્ટ્રેસ સાઇ પલ્લવી તેની સુંદરતા માટે જાણીતી છે

એવુ કહેવાય છે કે આ અભિનેત્રી ફિલ્મોમાં પણ મેકઅપ નથી કરતી.

ટૂંક સમયમાં જ ફિલ્મ 'રામાયણ'માં સીતા માનું પાત્ર ભજવતી જોવા મળશે.

આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા ભજવશે.

લોકો સાઇ પલ્લવીનો સિમ્પલ લૂક ખૂબ પસંદ કરે છે

લોકોને પડદા પર અભિનેત્રીનો નો-મેકઅપ લુક પસંદ આવવા લાગ્યો.

'પ્રેમ' સાઈ પલ્લવીની ડેબ્યૂ ફિલ્મ હતી.

આ ફિલ્મ વર્ષ 2015માં રિલીઝ થઈ હતી.

અભિનેત્રીની પહેલી જ ફિલ્મ સુપરહિટ રહી હતી.

All Photo Credit: Instagram