અભિનેત્રી શ્રદ્ધા કપૂર એક પ્રતિભાશાળી અભિનેત્રી છે.

ઈન્સ્ટાગ્રામ પર શ્રદ્ધાના 83 મિલિયન ફોલોઅર્સ છે.

અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે

તેની પર્સનલ લાઇફ સાથે જોડાયેલ અપડેટ્સ પણ આપતી જોવા મળે છે.

હાલમાં જ શ્રદ્ધાએ વાયરલ થયેલી પોસ્ટમાં ચાહકોના સવાલોના જવાબ આપ્યા હતા.

આ પોસ્ટમાં તે પિંક કલરનો શોર્ટ્સ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.

એક ફેને તેને લગ્ન વિશે સવાલ પૂછ્યો હતો. શ્રદ્ધાનો જવાબ વાયરલ થયો છે

ફેને પૂછ્યું- લગ્ન ક્યારે કરશો? તેના જવાબમાં તેણે કહ્યું, 'પડોશી આંટી રિયલ આઈડી સાથે આવો

એક યુઝરે લખ્યું- પાડોશી આંટી તમને લગ્ન માટે કેમ પૂછી રહી છે?

All Photo Credit: Instagram