રણબીર આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મને લઈને ચર્ચામાં છે.

અભિનેતા આ દિવસોમાં ગણેશોત્સવમાં પણ વ્યસ્ત છે.

રણબીર કપૂરે તેની માતા નીતુ કપૂર સાથે તેમના ઘરે બાપ્પાનું વિસર્જન કર્યું હતું.

રણબીર તેની આગામી ફિલ્મ એનિમલના નિર્માતા ટી-સીરીઝની ઓફિસે પહોંચ્યો હતો.

રણબીર કપૂરે ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા સાથે ગણપતિ પૂજામાં ભાગ લીધો

રણબીરે એનિમલના ડિરેક્ટર સંદીપ અને ટી-સિરીઝના માલિક ભૂષણ કુમાર સાથે ગણપતિ પૂજા કરી

રણબીર કપૂરે અહીં પહોંચીને પૂરી ભક્તિ સાથે બાપ્પાના આશીર્વાદ લીધા હતા.

અભિનેતાની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી હતી.

આ દરમિયાન ફિલ્મ સ્ટાર રણબીર ખૂબ જ શાનદાર અંદાજમાં અહીં પહોંચ્યો હતો.

આ દરમિયાન અભિનેતાએ બ્લેક શર્ટ અને જીન્સ સાથે બ્લેક કેપ પહેરી હતી.