સાંઈ માંજરેકરનો દેસી લૂક ગોલ્ડન સાડીમાં સાંઈ માંજરેકરનું ફોટોશૂટ આ સાડીમાં ખુબ સુંદર લાગી રહી છે સાંઈ સાંઈએ હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે સાંઈએ ‘દબંગ-3’થી ફિલ્મોંમાં ડેબ્યુ કર્યું હતું એક્ટર અને ડાયરેક્ટર મહેશ માંજરેકરની પુત્રી છે સાંઈ સાંઈએ ‘ગની’થી તેલુગુ ફિલ્મોંમાં ડેબ્યુ કર્યું હતું સાંઈએ એક્શન ફિલ્મ ‘મેજર’માં પણ કામ કર્યું ફિલ્મ ‘મેજર’ સંદીપ ઉન્નીકૃષ્ણનની બાયોપિક છે સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ રહે છે સાંઈ