આ ભોજપુરી એક્ટ્રેસ હજુ છે કુંવારી ભોજપુરી એક્ટ્રેસ રાણી ચેટર્જી 32 વર્ષની છે પરંતુ હાલમાં તે સિંગલ છે મધુ શર્મા ભોજપુરીની બોલ્ડ એક્ટ્રેસમાં સામેલ છે. તે 37 વર્ષની થઇ છે પરંતુ તે હજુ પણ કુંવારી છે અનારા ગુપ્તા ખૂબ જાણીતી એક્ટ્રેસ છે. તેનું નામ અનેક એક્ટર સાથે જોડાઇ ચૂક્યું છે કાજલ રાઘવાની ભોજપુરી ઇન્ડસ્ટ્રીઝમાં મોટું નામ છે. તેની લગ્નની હાલ કોઇ યોજના નથી આમ્રપાલી દુબેને સૌ કોઇ જાણે છે. તે 34 વર્ષની થઇ ગઇ છે પરંતુ હાલમાં તે સિંગલ છે.