રણવીર સિંહ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી હેન્ડસમ હીરોની યાદીમાં ખૂબ જ ઉપર આવે છે ભલે તેની સ્ટાઈલ થોડી અલગ હોય પરંતુ તેની સ્ટાઈલ લોકોને તેના દિવાના બનાવે છે રણવીર સિંહ ઘણીવાર તેની અજીબ ફેશન માટે જાણીતો છે આ તસવીરોમાં તે ખરેખર સુંદર લાગી રહ્યો છે રણવીર સિંહે તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે બ્લેક સૂટ સાથે તેણે કાળા ચશ્મા પહેરેલો જોવા મળ્યો છે રણવીર સિંહના નવા લુકના સોશિયલ મીડિયા પર વખાણ થઈ રહ્યા છે આ તસવીરો પર તેના ફેન્સ સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે