યોગિતા બિહાનીએ હાલમાં જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તસવીરોમાં યોગિતા બિહાની લાલ બિકીની પહેરેલી જોઈ શકાય છે ફોટોશૂટ દરમિયાન તેણે દોરાથી બનેલો ડ્રેસ પહેર્યો છે યોગિતા બિહાનીએ મોટા ઇયરિંગ્સ સાથે વાળની સ્ટાઇલ હાઇ પોનીટેલ રાખી છે યોગિતા બિહાનીએ ફોટોશૂટ દરમિયાન આવા પોઝ આપ્યા હતા, જેને જોઈને તેના ફેન્સ ઉડી ગયા હતા યોગિતાની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે ટીવી એક્ટ્રેસ યોગિતા બિહાની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે તેણે પોતાની તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી