રણવીર સિંહ તેના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે અભિનેતાએ અતરંગી કપડા પહેરવા વધુ પસંદ છે જો કે, ઘણીવાર તેને આ મામલે ટ્રોલ પણ કરવામાં આવે છે હવે ફરીવાર રણવીર સિંહનો નવો લુક સામે આવ્યો છે નવા લુકમાં રણવીર સિંહ ઓલ બ્લેક આઉટફીટમાં જોવા મળી રહ્યો છે નવી તસવીરોમાં અભિનેતા રોક સ્ટાર લાગી રહ્યો છે અભિનેતાની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે ફેન્સ અભિનેતાની આ તસવીરો પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે ડોન 3ને લઈને પણ હાલમાં ચર્ચામાં છે રણવીર અભિનેતાની તસવીરો સોશિયલ મીડિયો પર હંમેશા વાયરલ થતી રહે છે