બૉલિવૂડની હૉટ એક્ટ્રેસ રવીના ટંડનની દીકરી રાશા થડાનીએ ફોટોશૂટ કરાવ્યું છે તે 18 વર્ષે પણ અનેક એક્ટ્રેસિસને સુંદરતામાં ટક્કર આપે છે રાશાએ અત્યાર સુધીનું સૌથી બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે રાશાએ બ્લેક ડ્રેસમાં બ્રાલેસ પોઝ આપીને લોકોના દિલ જીતી લીધા છે. આ સાથે તેણે બ્લેક કલરનું હાર્ટ ઈમોજી પોસ્ટ કર્યું છે. રાશાએ તસવીરો પોસ્ટ કરતાની સાથે જ લોકોની કોમેન્ટ્સ આવવા લાગી હતી રવિના ટંડન કહે છે કે તે દરેક પરિસ્થિતિમાં રાશાને સપોર્ટ કરે છે તેણે થોડા સમય પહેલા કોલેજ પુરી કરી છે તાજેતરમાં તે સારા તેંડુલકર સાથે જોવા મળી હતી. All Photo Credit: Instagram