રશ્મિ દેસાઈ ટીવી ઈન્ડસ્ટ્રીની દુનિયામાં જાણીતું નામ બની ગઈ છે.



અભિનેત્રીએ ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું.



ટીવીની સાથે અભિનેત્રીએ આસામી, મરાઠી, ગુજરાતી અને ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું



રશ્મિએ દરેક મુશ્કેલીનો સામનો કર્યો.



રશ્મિ દેસાઈ 13 ફેબ્રુઆરીએ પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે.



કલર્સ ટીવીના શો ઉત્તરનથી રશ્મિને ટીવીની દુનિયામાં ઓળખ મળી હતી.



રશ્મિનું આ પાત્ર એટલું લોકપ્રિય થયું કે તે દરેક ઘરમાં તપસ્યા તરીકે ઓળખાવા લાગી.



રશ્મિ દેસાઈ બિગ બોસની 13 અને 15 સીઝનમાં જોવા મળી છે.



પ્રેમમાં અભિનેત્રીનું દિલ બે વખત તૂટી ચૂક્યું છે.



All Photo Credit: Instagram