ટીવી સ્ટાર રશ્મિ દેસાઇએ ફરી એકવાર ફેન્સના દિલ ધડકાવી દીધા છે



રશ્મિ દેસાઇએ ઘરમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે



નાઇટ ડ્રેસમાં રશ્મિ દેસાઇએ ફ્લૉન્ટ કર્યું હૉટ ફિગર



રશ્મિ દેસાઇએ આ દરમિયાન પ્રિન્ટેડ કલર્ડ નાઇટી પહેરી હતી



માથામાં બન અને આંખોમાં મદહોશ અદાઓ સાથે પૉઝ આપ્યા



રશ્મિ દેસાઇ ટીવીની સાથે ફિલ્મોમાં પણ કિસ્મત અજમાવી ચૂકી છે



37 વર્ષીય રશ્મિ દેસાઇએ ટીવી સીરીયલ ઉતરણ અને નાગિનથી ખુબ ચર્ચા જગાવી



રશ્મિ દેસાઇ પોતાના રિલેશનશીપને લઇને પણ ઇન્ટરનેટ પર છવાયેલી રહે છે



બિગ બોસમાંથી બહાર આવ્યા બાદ રશ્મિ દેસાઈની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે



રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે