ટીવી એક્ટ્રેસ નિધિ શાહ ટીવી શો 'અનુપમા'માં 'કિંજલ'ની ભૂમિકા માટે જાણીતી છે

નિધિ શાહ તેના બોલ્ડ લૂકના કારણે પણ ચર્ચામાં રહે છે

એક્ટ્રેસ ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે

અભિનેત્રીએ ખૂબ જ સ્ટાઇલિશ આઉટફિટ પહેર્યા છે.

નિધિ શાહે આ ફોટોશૂટ દરમિયાન રેડ કલરનું ડીપનેક ગાઉન પહેર્યું છે.

આ લુકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.

ચાહકો તેના લૂકની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે

અભિનેત્રી નિધિ શાહ વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ છે.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

All Photo Credit: Instagram