ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશે ફરી એકવાર બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે

તેણે ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે

તેજસ્વી પ્રકાશ આ દિવસોમાં ગોવામાં વેકેશન માણી રહી છે.

અભિનેત્રીએ હવે પોતાની કેટલીક મનમોહક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.

આ તસવીરોમાં તેજસ્વી પ્રકાશ ગોવાના બીચ પર પોઝ આપી રહી છે

જેને જોઈને તેના ચાહકો દિવાના થઈ ગયા છે.

આ તસવીરોમાં તેજસ્વીએ ઓરેન્જ કલરનો ગ્લેમરસ ડ્રેસ પહેર્યો છે

આ આઉટફિટમાં તેજસ્વી એકદમ કિલર લાગી રહી છે.

તેજસ્વી પ્રકાશ છેલ્લે સિરિયલ નાગિન 6માં જોવા મળી હતી.

All Photo Credit: Instagram