રાની ચેટર્જીએ ફરી એકવાર પોતાના જીમની તસવીરો શેર કરી છે આ તસવીરોમાં રાની થોડી નિરાશ લાગી રહી છે રાનીએ તસવીર શેર કરીને ફેન્સને પુછયું, 15 કિલો વજન કેવી રીતે ઘટાડવું તેમના સવાલ બાદ મોટી સંખ્યામાં ફેન્સ તેમને જવાબ આપી રહ્યા છે એક યૂઝરે લખ્યું કે, વર્ક આઉટ કરવાથી વજન ઘટશે, જમીન પર બેસવાથી નહીં રાની ચેટર્જી પોતાની ફિટનેસ અંગે ખુબ જાગૃત છે તે પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે સોશિયલ મીડિયા પર તેમના લાખો ફેન્સ છે ફિલ્મોની સાથે સાથે તે તેની હોટ તસવીરો માટે પણ ચર્ચામાં રહે છે રાની ચેટર્જી આગામી સમયમાં લેડી સિંઘમ ફિલ્મમાં જોવા મળશે