'પુષ્પા' ફેમ રશ્મિકા મંદાના ફિલ્મ 'ગુડબાય'ને લઈને ચર્ચામાં છે.

હાલમાં જ તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.

રશ્મિકાએ ઇન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ લૂક શેર કર્યો છે.

રશ્મિકા પોતાના લૂકના કારણે ચર્ચામાં રહેતી હોય છે

રશ્મિકાએ ઇન્સ્ટાગ્રામ પર ઇન્ડો-વેસ્ટર્ન લૂકમાં તસવીરો શેર કરી છે

તે તેના ખૂબસૂરત લુકને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

તસવીરોમાં રશ્મિકાની સ્માઈલ જોઈને લોકો દિવાના થઇ ગયા છે

રશ્મિકાના ફોટાને 19 લાખથી વધુ લાઈક્સ મળી છે.

ફિલ્મ 'ગુડબાય' 7 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

All Photo Credit: Instagram