સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાની સુંદરતાના લાખો લોકો દિવાના છે રશ્મિકા ઘણીવાર પોતાના સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુકથી ચાહકોનું દિલ જીતી લે છે. તાજેતરમાં જ રશ્મિકાએ ફોટોશૂટ કરાવ્યું છે. ફોટોશૂટમાં રશ્મિકા વાઈન કલરની સાડી પહેરીને અદભૂત લાગી રહી છે. રશ્મિકા તેના ફોટોઝમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. સાડીમાં અભિનેત્રીનું ડીપ નેક બ્લાઉઝ તેના પર ખૂબ જ સારું લાગી રહ્યું છે. ફેન્સ તેની તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. ટૂંક સમયમાં રશ્મિકા બોલિવૂડમા ડેબ્યૂ કરવા જઇ રહી છે રશ્મિકા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે All Photo Credit: Instagram