બૉલીવુડ હૉટ એક્ટ્રેસ રવિના ટંડનની નવી તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ



રવિના ટંડન આજકાલ વિદેશમાં વેકેશન એન્જૉય કરી રહી છે



વેકેશન દરમિયાન પહાડોની વચ્ચે એક્ટ્રેસે કેમેરાની સામે એકથી એક પૉઝ આપ્યા



હરિયાણા મેદાન અને ઝરણાંઓની વચ્ચે રવિના ટંડને શાનદાર પૉઝ આપ્યા



આ દરમિયાન એક્ટ્રેસ ફ્લૉવર પ્રિન્ટેડ ડ્રેસ પહેરેલો હતો



લૂકને પુરો કરવા રવિના ટંડને વાળને ખુલ્લા રાખીન સ્માઇલ આપી હતી



રવિના ટંડન 90ના દાયકાની સક્સેસ અભિનેત્રીઓમાં સામેલ હતી



2004માં રવિના ટંડને અનિલ થદાણી સાથે લગ્ન કરી લીધા



48 વર્ષીય એક્ટ્રેસ છેલ્લે કેજીએફ ચેપ્ટર 2માં જોવા મળી હતી



રવિના ટંડન મોહરા, દિલવાજે જેવી હિટ ફિલ્મો આપી ચૂકી છે