જેકી શ્રોફની પુત્રી અને ટાઈગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફ ખૂબ બોલ્ડ છે

તેણે તાજેતરમાં જ બિકિનીમાં તસવીરો પોસ્ટ કરી છે

ક્રિષ્ના શ્રોફના બોલ્ડ ફોટોશૂટથી ફેન્સ ક્રેઝી થયા છે

ક્રિષ્ના શ્રોફે બ્લેક બિકીનીમાં ફોટોશૂટ કરાવ્યું છે

ફેન્સ પણ સતત લાઈક્સ અને કોમેન્ટ્સ કરી રહ્યા છે.

ક્રિષ્ના શ્રોફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

આ જ કારણ છે કે તે તેના ફેન્સ માટે લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે.

ક્રિષ્ના શ્રોફ પોતાની ફિટનેસ માટે જાણીતી છે

ક્રિષ્ના શ્રોફ અગાઉ પણ બિકિનીમાં તસવીરો પોસ્ટ કરી ચૂકી છે

All Photo Credit: Instagram