વીનૂ માંકડે વર્ષ 1952માં ઇંગ્લેન્ડ સામે (184 & 5/196) ડેનિસ એટકિન્સને 1955માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ (219 & 5/56) પૉલી ઉમરીગરે 1962માં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ (172* & 5/107) ગેરી સૉબર્સે 1966માં ઇંગ્લેન્ડ સામે (174 & 5/41) મુસ્તફા મોહમ્મદે 1973માં ન્યૂઝીલેન્ડ સામે (201 & 5/49) રવિન્દ્ર જાડેજાએ હાલમાં 2022માં શ્રીલંકા સામે (175* & 5/41)