લાલ કે લીલું મરચું ક્યું વધુ નુકસાનકારક?

સ્વાસ્થ્ય માટે લાલ મરચા નુકસાનકારક છે

લીલા મરચામાં વિટામિન સી વધુ હોય છે

લીલા મરચા ઇમ્યુન સિસ્ટમ બૂસ્ટ કરે છે

પેટની સમસ્યાથી રાહત પણ આપે છે.

લાલ મરચાથી એસિડિટી વધુ થાય છે

લાલ મરચા પેટને ગંભીર નુકસાન પહોંચાડે છે

લાલ મરચાથી સ્કિનની એલર્જીની થઇ શકે છે

લાલ મરચામાં કેપ્સેસિન હોય છે

જે બ્લડ પ્રેશર લેવલને અસંતુલિત કરે છે