બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી આ દિવસોમાં પોતાના હોટ લુકને કારણે ઘણી ચર્ચામાં છે.

તાજેતરમાં રિયા શો રોડીઝના સેટ પર બોલ્ડ અવતારમાં જોવા મળી હતી

રિયા ચક્રવર્તીએ ઇન્સ્ટાગ્રામ પર વધુ એક ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે

જેમાં તે બ્લેક બેકલેસ ડ્રેસમાં જોવા મળી હતી.

આ લુકમાં રિયા ખૂબ જ હોટ લાગી રહી છે

અનેક એક્ટ્રેસે તેના લૂકની પ્રશંસા કરી હતી.

રિયાનો આ લુક ઈન્સ્ટાગ્રામ પર સનસનાટી મચાવી રહ્યો છે.

જો કે આજકાલ તે રોડીઝ શોના પ્રમોશનમાં વ્યસ્ત છે

રિયા ચક્રવર્તીને ઈન્સ્ટાગ્રામ પર 3.5 મિલિયન લોકો ફોલો કરે છે.

All Photo Credit: Instagram